મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) Book Reviews

AUTHOR
Dada Bhagwan & Dr. Niruben Amin
SCORE
0
TOTAL RATINGS
178

મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) by Dada Bhagwan & Dr. Niruben Amin Book Summary

મા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. તેવી જ રીતે છોકરાઓને લાગે છે કે મા – બાપ તેમને સમજવા માગતા નથી, વધારે પડતા કડક છે, વગેરે વગેરે. આ પુસ્તકમાં, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીના, કુટુંબની અંદરના આ ઘનિષ્ટ સંબંધો વિષેના સત્સંગો આપવામાં આવ્યા છે. હાલની સમસ્યાઓને સંસારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચર્ચવામાં આવી છે. જૂની અને નવી પેઢી વચ્ચે વધતી તિરાડો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મા – બાપની ફરજો અને બાળકો, તરુણો, કિશોરો, અને યુવાન વયસ્કોની તેમના મા – બાપ પ્રત્યેની ફરજો, સ્પષ્ટતા અને કરુણાથી સમજાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રેમ અને સ્નેહથી કેવી રીતે મા – બાપ છોકરાના આ સુંદર સંબંધમાં સુમેળ સાધી શકાય તે હેતુથી ‘હકારાત્મક બાલઉછેરનો પાયો નાખવામાં પહેલ કરી છે? આ પુસ્તકના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પહેલાં વિભાગમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મા – બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે. બીજા ભાગમાં છોકરાંને મા – બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે. આ પુસ્તક મા – બાપ અને છોકરાં વચ્ચે સુમેળ સાધી, સંબંધો ઉષ્માભર્યા બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.

👋 Do you love મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) books? Please share your friends!

share facebook whatsapp twitter pinterest telegram email
Book Name મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)
Genre Religion & Spirituality
Published
Language English
E-Book Size 762.31 KB

મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) (Dada Bhagwan & Dr. Niruben Amin) Book Reviews 2024

💸 Want to send money abroad for free?

We transfer money over €4 billion every month. We enable individual and business accounts to save 4 million Euros on bank transfer fees. Want to send free money abroad or transfer money abroad for free? Free international money transfer!

💰 A universe of opportunities: Payoneer

Did you know that you can earn 25 USD from our site just by registering? Get $25 for free by joining Payoneer!

Please wait! મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) book comments loading...

Dada Bhagwan & Dr. Niruben Amin - મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) Discussions & Comments

Have you read this book yet? What do you think about મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) by Dada Bhagwan & Dr. Niruben Amin book? Ask the bookpedia.co community a question about મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)!

મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) E-book (PDF, PUB, KINDLE) Download

મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) ebook generation-gap:-parenting-tips-for-positive-parenting-full-version-in-gujarati (762.31 KB) download new links will be update!

મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) Similar Books

Book Name Score Reviews Price
The Shack 4.5/5 3,995 $9.99
A Lancaster Amish Sketchbook - Book 1 4/5 53 Free
The Holy Bible 4/5 1,547 $2.99
The 5 Love Languages 4.5/5 3,341 $10.99
Redeeming Love 4.5/5 3,510 $12.99

Enhance sleep, vision, cognition, flexibility, energy, long-range health and more. Performance Lab CORE Formulas support all aspects of human performance, across all walks of life. Boosts work performance and productivity with nootropics for focus, multitasking under stress, creative problem-solving and more.

Other Books from Dada Bhagwan & Dr. Niruben Amin
Book Name Score Reviews Price
Anger 0/5 0 $1.99
The Science Of Karma 0/5 0 $1.99
Aptavani-1 0/5 0 $2.99
Tri Mantra 0/5 0 $1.99

Summary of મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) by Dada Bhagwan & Dr. Niruben Amin

The મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) book written by Dada Bhagwan & Dr. Niruben Amin was published on 22 July 2016, Friday in the Religion & Spirituality category. A total of 178 readers of the book gave the book 0 points out of 5.

Free Religion & Spirituality Books
Book Name Author Price
Following Christ Charles H. Spurgeon Free
Absolute Surrender Andrew Murray Free
Evening by Evening Charles H. Spurgeon Free
Heretics G. K. Chesterton Free
Faithful to Christ Charles H. Spurgeon Free

Coinbase is the world's most trusted place to buy and sell cryptocurrency. Open an account today, and if you buy or sell $100 or more of crypto, you'll receive $10 worth of free Bitcoin!

Paid Religion & Spirituality Books
Book Name Author Price
Miracles C. S. Lewis $2.99
Conversations with God Neale Donald Walsch $14.99
The Orthodox Study Bible Thomas Nelson $18.99
Quiet Times with God Devotional Joyce Meyer $11.99
The Complete 54-Book Apocrypha Covenant Press & Covenant Christian Coalition $8.99

Jasper is the generative AI platform for business that helps your team create content tailored for your brand 10X faster, wherever you work online.